Yoga
Yoga 2024
- શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા, સુરત ના તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ સ્થાપના ના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ : ૨૧/૦૬/૨૦૨૪ ના રોજ વિશ્વ યોગ દિવસ કાર્યક્રમનું આયોજન શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિધા સંકુલ, વરાછા રોડ, સુરત ખાતે કરવામાં આવેલ હતું. તે પ્રસંગે સંસ્થાના શતાબ્દી વર્ષ ઉજવણી સમિતિના સભ્યો, સમગ્ર સ્ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રોએ યોગના વિવિધ આસનો દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.
Yoga 2022
- ૨૧ મી જૂન આખાં વિશ્વમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત, તાપી ડિપ્લોમા એન્જીનયરીંગ કૉલેજ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવારના ૯ થી ૧૦ વાગ્યા સુધી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
Yoga 2021

Yoga 2019
- ૨૧ મી જૂન આખાં વિશ્વમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિધ્યાસંકુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવારના ૬ થી ૯ વાગ્યા સુધી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.