Yoga

Yoga 2019

  • ૨૧ મી જૂન આખાં વિશ્વમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા સંચાલિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિધ્યાસંકુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવારના ૬ થી ૯ વાગ્યા સુધી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

Yoga 2019 Highlights